પરંપરાગત ખેતી, આધુનિક રિસર્ચ અને સામાજિક પ્રગતિ

અમે શુદ્ધ ડેરી ઉત્પાદનો અને ઉન્નત કૃષિ પદ્ધતિઓની સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છીએ.

અમારા રિપોર્ટ્સ જુઓ

કૃષિ અને પ્રકૃતિ

ટેકનોલોજી અને કુદરતી પદ્ધતિઓના સમન્વયથી શ્રેષ્ઠ અને ટકાઉ ખેતીવાડીનો વિકાસ.

શ્વેત ક્રાંતિ (ડેરી)

પશુપાલકોના હિતોનું રક્ષણ અને ગ્રાહકો સુધી સો ટકા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ડેરી પ્રોડક્ટ્સ પહોંચાડવી.

સામાજિક જાગૃતિ અને રિસર્ચ

ગ્રાઉન્ડ લેવલ રિસર્ચ દ્વારા સમાજના પ્રશ્નો, ભ્રષ્ટાચાર અને રોજગારી જેવા વિષયો પર સચોટ માહિતી અને અહેવાલો.