અમારી પ્રોડક્ટ્સ (Products)

પ્રીમિયમ ડેરી ઉત્પાદનો
A2 ગીર ગાયનું ઘી

શુદ્ધ A2 બિલરોના ઘી

પરંપરાગત વૈદિક વલોણા પદ્ધતિથી તૈયાર કરેલું ૧૦૦% શુદ્ધ અને પૌષ્ટિક ગાયનું ઘી.

ઉપલબ્ધ ઇન્ક્વાયરી
તાજું દૂધ & માખણ

ઓર્ગેનિક ડેરી મિલ્ક

કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ વગરનું પ્યોર અને તાજું દૂધ.

ઉપલબ્ધ ઇન્ક્વાયરી
ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનો
સેન્દ્રીય અનાજ અને કઠોળ

કુદરતી ઘઉં અને બાજરી

સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતી પદ્ધતિથી પકવેલું ઉત્તમ અનાજ.

પ્રાકૃતિક ખાતર (Organic Fertilizer)

જીવામૃત અને અળસિયાનું ખાતર

જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા વધારવા માટેનું બેસ્ટ ઓર્ગેનિક ખાતર.

ઉપલબ્ધ ઇન્ક્વાયરી